GSTV
Home » News » 6 ફૂટ બરફની વચ્ચે લોકોએ ગર્ભવતી મહિલાને પહોંચાડી હોસ્પિટલ, Photo જોઈ થશે કે અરરર… કેવી મજબૂરી

6 ફૂટ બરફની વચ્ચે લોકોએ ગર્ભવતી મહિલાને પહોંચાડી હોસ્પિટલ, Photo જોઈ થશે કે અરરર… કેવી મજબૂરી

સલૂણી ઉપમંડલમાં ભારે બરફના વરસાદની વચ્ચે એક મહિલાને પ્રસવની પીડા થઈ. તેને સુરક્ષીત પ્રસવ કરાવવા માટે તેનો પરિવાર સ્વાસ્થ કેન્દ્ર કિહાર પહોંચવા માટે 6 ફૂટ બરફની વચ્ચે 6 કિલોમીટર ચાલીને જવા માટે મજબૂર બન્યો હતો. પરિવારના 6 લોકો સહિત તે સમયે મહિલાનો જીવ બચાવવા માટે પાલકીમાં બરફવર્ષાની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મુકવા માટે મજબૂર થવું પડ્યું હતું.

આ ગાંમને હજુ સુધી સડક સુવિધા સાથે જોડવામાં નથી આવી જેના કારણે લોકોમાં રોષ છે. જાણકારી અનુસાર સવિતા દેવી પત્ની મહિંન્દ્ર સિંહ નિવાસી ગામ તલાઈની વીરવીરને પ્રસવ પીડા તીવ્ર થવા લાગી.

પરિવારના લોકોને જ્યારે લાગ્યું કે સ્થિતિ નાજુક છે ત્યારે તેમણે પ્રાથમિક સ્વાસ્થ કેન્દ્ર કિહાર લઈ જવાનો નિર્ણય કર્યો પરંતુ ભારે હિમવર્ષાના કારણે તે મહિલાને પાલખીમાં લઈ જવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હાલના દિવસોમાં આ ગામને શેષ વિશ્વથી જોડતો ફક્ત આ એક રસ્તો પુરો બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે.

Read Also

Related posts

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi

સિંહને મારી KISS કરવા લાગ્યુ કપલ, પછી શું થયુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!