GSTV

ગર્ભનિરોધક ગોળી નહીં, ફક્ત ખાશો આ તો પ્રેગનન્સી રહેવાની કે સાઈડ ઇફેક્ટ થવાનું નહીં રહે ટેન્શન

Last Updated on October 18, 2018 by Mayur

મોટાભાગની મહિલાઓની સમસ્યા પ્રેગનેન્સીની હોય છે, જેના માટે મોંઘીદાટ દવાઓનો તેઓ ઉપયોગ કરતી હોય છે. પરંતુ હવે ગર્ભનિરોધક ગોળી સિવાય પણ એક નવો કિમીયો સામે આવી ચૂક્યો છે.

એ વાત તો સામે જ છે કે ગર્ભનિરોધક ગોળીઓની સાઇડ ઇફેક્ટ વધારે છે. પરંતુ હવે પ્રાકૃતિક રીતે પેગનેન્સી રોકવાનો આયુર્વેદિક ઇલાજ સામે આવી ચૂક્યો છે. જોકે આ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરો કે વિશેષજ્ઞોની સહાય લેવી જરૂરી છે.

આયુર્વેદમાં એરંડા એટલે કે કૈસ્ટરની વચ્ચે સૌથી સારી ગર્ભનિરોધક તત્વ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરતા પહેલા એરંડાના બીજને ફોડવામાં આવે છે. જેની અંદર સફેદ બીજ નીકળશે. આ બીજને પાણી સાથે ખાઇ લેવામાં આવે.

એરંડીના બીજનો ઉપયોગ સંબંધ બાધ્યાના 72 કલાકમાં કરવો. જો મહિલાઓ સેક્સ કરતા પહેલા 72 કલાક પહેલા આ બીજનો ઉપયોગ કરે છે તો તે કોન્ટ્રાસેપ્ટિવ પિલની જેમ જ ગર્ભધારણ થતા રોકી શકે છે.

જો કોઇ મહિલા પીરિયડ્સના દિવસોમાં આ બીજનું સેવન કરે તો તેના માટે વધારે ફાયદાકારક રહેશે. કોન્ટ્રોસેપ્ટિવ પીલની માફક એરંડીના બીજનો ઉપયોગથી કોઇ સાઇડ ઇફેક્ટ થતા નહીં. આમ છતા તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટર અને વિશેષજ્ઞોની સલાહ લેવી જરૂરી બની જાય છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari

Health / યુવાનીમાં દાંતની નબળાઈ બની શકે છે ચિંતાનો વિષય, આજે જ અજમાવો આ ઘરેલુ ઉપાય અને કરો યોગ્ય નિદાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!