GSTV
Home » News » હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલા અસહ્ય પીડા ઉપડી, રિક્ષામાં જ કરાવવામાં આવી પ્રસૂતિ

હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલા અસહ્ય પીડા ઉપડી, રિક્ષામાં જ કરાવવામાં આવી પ્રસૂતિ

સુરતની  સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરની બહાર જ રિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા પહોંચે તે પહેલાં જ પ્રસુતાને અસહ્ય પીડા થઈ રહી હતી. આથી હોસ્પિટલની બહાર પહોચતાની સાથે જ મહિલાની પ્રસુતી થવા લાગી હતી ત્યાર પછી રીક્ષામાં જ ડોકટર નિશા ચન્દ્રા અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી. જો કે બાળકે સ્વસ્થ રીતે જન્મ લીધો હતો. મળતી જાણકારી મુજબ મહિલા અને બાળકની તબિયત પણ સ્વસ્થ હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. એક જવાબદાર મહિલા તબીબે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરીને બે જિંદગીઓને બચાવીને નવુ જીવનદાન આપ્યું હતુ.

READ ALSO

Related posts

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur

આરબીઆઇ સરપ્લસ કેપિટલ તબક્કાવાર રીતે ત્રણ થી પાંચ વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે

Arohi

આજે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના કેસરિયા…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!