વર્ષ 2020 હવે ખત્મ થવાની કગાર પર છે. આ વર્ષથી લોકોને ખૂબ જ આશાઓ હતી, પરંતુ જાન્યુઆરીમાં કોઈ જાણતુ ન હતુ કે, આ વર્ષે તેમને મહામારીનો સામનો કરવો પડશે. તે પણ એવી મહામારી જેણે લાખો લોકોની જિંદગી છીનવી લીધી. સાથે જ કરોડોને પોતાની ચપેટમાં લઈ લીધા. અત્યાર સુધી કોરોના મહામારીની કોઈ સારવાર મળી શકી નથી. 2020 ન માત્ર કોરોનાના કારણે લોકોની પરેશાનીનું સબબ બન્યુ, પરંતુ ઘણી ખગોળીય ઘટનાઓના કારણે પણ લોકો પરેશાન રહ્યા. તેમાં વારંવાર પૃથ્વીની નજીકથી પસાર થનાર ઉલ્કાપિંડ સામેલ છે. 21 જૂનના રોજ દુનિયા ખત્મ થવાની વાત સામે આવી હતી. માયા કેલેન્ડર પ્રમાણે વર્ષ 2020માં દુનિયાનો અંત નિશ્વિત હતો, પરંતુ આખરે આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ. હવે એક્સપર્ટ્સે દુનિયાની તબાહીની નવી તારીખ વિશે જણાવ્યું છે.

વર્ષ 2020માં દુનિયા ખતમ થવાની વાત ઘણી વખત સામે આવી હતી. જ્યારે ક્યારેક અંતરિક્ષમાંથી કોઈ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થવાનું હતુ, ત્યારે-ત્યારે પૃથ્વીની ખતમ થવાની અફવા ઉડી હતી. જોકે, અત્યાર સુધી આ બધી અફવાઓ ખોટી સાબિત થઈ છે.

2020માં માયા કેલેન્ડરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 21 જૂનના રોજ દુનિયા ખત્મ થઈ જશે. ઘણા બિહામણા તર્ક પણ તેને સાચા સાબિત કરવા માટે આપવામાં આવ્યા છે. છેલ્લે 21 જૂન આવ્યુ અને ચાલ્યુ પણ ગયુ, પરંતુ દુનિયા ખતમ થઈ નહી, પરંતુ હવે એક્સપર્ટ્સે દુનિયા ખત્મ થવાની નવી તારીખ જાહેર કરી દીધી છે.

વૈજ્ઞાનિકો મુજબ, 2050 સુધી ધરતીનું અસ્તિત્વ ખતમ થવાની સંભાવના છે. આ વર્ષ વૈજ્ઞાનિકોએ ઘણી શોધ કર્યા બાદ પસંદ કર્યુ છે. સાથે જ ઘણી કડીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. તેને અત્યાર સુધીની ગંભીર શોધ માનવામાં આવી રહી છે.

રિસર્ચ ઓસ્ટ્રેલિયાનાં થિંક ટેંક નેશનલ સેંટર ફોર ફ્લાઈમેંટ રિસ્ટોરેશનની તરફથી કરવામાં આવ્યુ છે. તેમણે રિસર્ચમાં કહ્યુકે, માનવ સભ્યતા ત્રણ દાયકાથી વધારે બચી શકશે નહી. તેની પાછ તેમણે ક્લાઈમેટ ચેંજને કારણ જણાવ્યુ છે.

રિસર્ચ મુજબ વર્ષ 2050 સુધીમાં દુનિયાનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. જેનાંથી માનવ જીવન વિલુપ્ત થવાનાં આસાર વધી જશે. જળવાયુ પરિવર્તનના કારણે માનવ જીવન પર 2050 સુધી સંકટ છવાઈ જશે.

રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે, કૃષિ ઉત્પાદના પાંચમા ભાગમાં કપાત હશે. સાથે જ અમેજન ઈકોસિસ્ટમ નષ્ટ થઈ ચૂક્યુ હશે અને સી લેવલ 0.5 મીટર સુધી વધી જશે. એશિયાની પણ મહાન નદીઓનું પાણી વધારે પ્રમાણમાં સૂકાઈ જશે અને પૃથ્વીનું 1/3 ભાગ રેગિસ્તાન તબદીલ થઈ શકે છે.

વર્ષ 2020 હવે ખત્મ થવાની કગાર પર છે. આ વર્ષથી લોકોને ખૂબ જ આશાઓ હતી, પરંતુ જાન્યુઆરીમાં કોઈ જાણતુ ન હતુ કે, આ વર્ષે તેમને મહામારીનો સામનો કરવો પડશે. તે પણ એવી મહામારી જેણે લાખો લોકોની જિંદગી છીનવી લીધી. સાથે જ કરોડોને પોતાની ચપેટમાં લઈ લીધા. અત્યાર સુધી કોરોના મહામારીની કોઈ સારવાર મળી શકી નથી. 2020 ન માત્ર કોરોનાના કારણે લોકોની પરેશાનીનું સબબ બન્યુ, પરંતુ ઘણી ખગોળીય ઘટનાઓના કારણે પણ લોકો પરેશાન રહ્યા. તેમાં વારંવાર પૃથ્વીની નજીકથી પસાર થનાર ઉલ્કાપિંડ સામેલ છે. 21 જૂનના રોજ દુનિયા ખત્મ થવાની વાત સામે આવી હતી. માયા કેલેન્ડર પ્રમાણે વર્ષ 2020માં દુનિયાનો અંત નિશ્વિત હતો, પરંતુ આખરે આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ. હવે એક્સપર્ટ્સે દુનિયાની તબાહીની નવી તારીખ વિશે જણાવ્યું છે.

વર્ષ 2020માં દુનિયા ખતમ થવાની વાત ઘણી વખત સામે આવી હતી. જ્યારે ક્યારેક અંતરિક્ષમાંથી કોઈ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થવાનું હતુ, ત્યારે-ત્યારે પૃથ્વીની ખતમ થવાની અફવા ઉડી હતી. જોકે, અત્યાર સુધી આ બધી અફવાઓ ખોટી સાબિત થઈ છે.

2020માં માયા કેલેન્ડરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 21 જૂનના રોજ દુનિયા ખત્મ થઈ જશે. ઘણા બિહામણા તર્ક પણ તેને સાચા સાબિત કરવા માટે આપવામાં આવ્યા છે. છેલ્લે 21 જૂન આવ્યુ અને ચાલ્યુ પણ ગયુ, પરંતુ દુનિયા ખતમ થઈ નહી, પરંતુ હવે એક્સપર્ટ્સે દુનિયા ખત્મ થવાની નવી તારીખ જાહેર કરી દીધી છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ