GSTV
Home » News » પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

લગ્ન પહેલાં પ્રી વેડીંગ ફોટોશૂટનો ક્રેઝ આ સમયે લોકોનાં માથા પર સવાર છે. ત્યારે પોતાની યાદગાર પળોને કેમેરામાં કેદ કરવા માટે ફોટોશૂટની લાંબી પ્લાનીંગ કરતા હોય છે. પરંતુ પ્રી-લગ્ન ફોટોશૂટ ખૂબ ખર્ચાળ હોય તો તમે શું કરશો? તેવુંજ જેવું કંઈક કેરળના એક દંપતી સાથે થયું, ફોટોશૂટ દરમિયાન અકસ્માત થયો અને તેમનો વિડીયો વાયરલ થયો હતો.

હકીકતમાં કેરળના તિરુવલ્લાના નિવાસી તિજિન અને સિલ્પાના 6 મેના રોજ લગ્ન થવાના છે. બંને લગ્ન પહેલાં પઠાનમથિઠ્ઠા જિલ્લાની પંબા નદીમાં ફોટોશૂટ કરાયા હતા.

તિજિન અને સિલ્પા ફોટોશૂટ કરવા હોડી પર બેઠા હતા. તેમણે કેળના પાંદડાથી પોતાનું માથું ઢાંકી રાખ્યું હતું ત્યારે ફોટો શૂટ દરમિયાન જ તેમની હોડી પલ્ટીમારી ગઈ હતી. અને બંને નદીમાં પડી ગયા હતા.

ત્યાં રહેતા લોકોએ તેમને ત્યાં બહાર કાઢ્યા હતા. જ્યારે આ વિડીયોને વેડીંગપ્લાનરે વેડિંગ સ્ટુડિયોના ફેસબુક પૃષ્ઠ પર શેર કરવામાં આવ્યો ત્યારે તે સોશીયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ત્યારે અત્યાર સુધી 2 લાખથી વધારે લોકો એ આ વિડીયો જોયો છે, જ્યારે હજારો લોકો એ તેને શેર કર્યો છે.

READ ALSO

Related posts

હાર બાદ પીડીપી નેતાનું નિવેદન: કોંગ્રેસ માટે અમિત શાહ જેવા નેતાની તાતી જરૂર

Riyaz Parmar

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!