GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

યાત્રાધામ અંબાજીમાં વરસાદ ખેંચાતા બંધનું એલાન, ઢુંઢિયા દેવને રિઝવવા માટે કરાશે પ્રાર્થના

યાત્રાધામ અંબાજીમાં વરસાદ ખેંચાતા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. અંબાજી ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવેલા બંધના એલાન બાદ આજે ઢુંઢીયા દેવને રિઝવવા માટે પ્રાર્થના કરવામાં આવશે. જોકે, બંધના પગલે અંબાજી મંદિરમાં દર્શન શરૂ રહેશે.

જોકે, આજે બજાર સજ્જડ બંધ છે. વરસાદ ખેંચતા ખેડૂતો અને સ્થાનિક લોકો ત્રાહિમામ છે. વરસાદ ખેંચતા આજે અંબાજી ગ્રામપંચાયત દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે અંબાજીમાં વેપારીઓ સજ્જડ બંધ પાળ્યો છે. આજે તમામ દુકાનો બંધ છે.

વેપારીઓ પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા છે. આજે વેપારીઓ જંગલમાં જઈ વન ભોજન કરે તે માટે પણ કહેવામાં આવ્યું છે. અંબાજીમાં વરસાદ ન આવે તો ભયંકર પરિસ્થિતિ સર્જાય તેમ છે. જેથી બંધ પાળી માં અંબાને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi

ટ્રમ્પના કટ્ટર હરીફ જો બાઈડને પ્રથમવાર ભારતની કરી તારીફ, આપ્યું આ મહત્વનું નિવેદન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!