GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારાના મામલે પ્રવીણ તોગડિયાનો સરકાર પર શાબ્દિક હુમલો

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પદેથી હાંકી કઢાયેલા અને બાદમાં વીએચપી છોડીને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરનારા પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર આકરો શાબ્દિક હુમલો કર્યો છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયાએ કહ્યુ છે કે અબ કી બાર કિસાન સરકાર સત્તામાં આવશે.

તોગડિયાએ કેન્દ્રની મોદી સરકારના ખેડૂતો માટેના ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાના એલાન પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે આ ઘોષણા અન્નદાતાઓ  સાથે અન્યાય છે. મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખરીફ પાક પરના ટેકાના ભાવમાં વધારાને વાયદાખિલાફી ગણાવીને તમામ પાક પર તાત્કાલિક ટેકાના ભાવમાં વધારો કરવાની માગણી કરી છે. તોગડિયાએ અબ કી બાર કિસાન સરકારના ઉદેશ્ય સાથે પંદરમી ઓગસ્ટથી મધ્યપ્રદેશમાં કિસાન યાત્રા શરૂ કરવાનું પણ એલાન કર્યું છે. તેમણે 168 ખેડૂત સંગઠનોનો યાત્રાને ટેકો હોવાનું પણ જણાવ્યું છે.

Related posts

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા લોકોને મળી ગરમીમાંથી રાહત, બાવળામાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

Nilesh Jethva

ઉર્વશી રોતેલાએ ગૈતમ ગુલાટી સાથે લગ્ન કરી નાખ્યા, લખ્યું અભિનંદન નહીં આપો

Harshad Patel

મનોરંજનની દુનિયામાં પ્રિયંકાના સફળતાપૂર્વક 20 વર્ષ પુરા, અત્યાર સુધીની સમગ્ર સફર જાણવા માટે જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!