GSTV
Home » News » પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં 15 બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત, સાથે જ કર્યો આ દાવો

પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં 15 બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત, સાથે જ કર્યો આ દાવો

pravin togadia

હિન્દુસ્તાન નિર્માણ દળના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં 15 બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો કે નવ મહિના પહેલા હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના થઇ અને 40 દિવસમાં 12થી વધારે રાજ્યોમાં લોકસભા માટે 100 થી વધુ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા છે.

તોગડિયાએ પોતાના ચૂંટણી લડવાનો નિર્ણય કાર્યકરો પર છોડ્યો છે. તોગડિયાએ દાવો કર્યો કે તેમને કાશી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે. પણ કાર્યકરો મારું ભાવિ નક્કી કરશે.

પ્રવિણ તોગડીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દેશભક્તિની વાત છોડી રાષ્ટ્રવાદની વાત કરવા લાગી છે. ખેડુતોને સ્વામીનાથન આયોગના લાભો ન આપ્યા. એટલુ જ નહીં, ભાજપે GST બાદ દેશની અર્થતંત્રની હત્યા કરી નાખી છે.

Read Also

Related posts

બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

Dharika Jansari

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!