GSTV

ઈતિહાસ / ગુજરાત બેચના IPS ઓફિસરની ઈન્ટરપોલની સમિતિમાં એશિયાના પ્રતિનિધિ તરીકે પસંદગી, ચીન સાથે હતો મુકાબલો

ઈન્ટરપોલ

Last Updated on November 25, 2021 by Zainul Ansari

ગુજરાતના IPS બેડા માટે આવ્યા સારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવિણ સિંહાને આજે ઇન્ટરપોલની એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયા માટેના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ ભારતમાંથી ઉમેદવાર હતા. મહત્વનું છે કે પ્રવિણ સિંહા ગુજરાતની 1987 બેચના IPS છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ આ ઘટના બની છે.

ઈન્ટરપોલ

મળતી માહિતી મુજબ આ એક અઘરી ચૂંટણી હતી, જેમાં ભારતનો મુકાબલો ચાર અન્ય સ્પર્ધકો ચીન, સિંગાપોર, કોરિયા અને જોર્ડન સામે બે પદ માટે હતો. ઈસ્તાંબુલ (તુર્કી)માં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી દરમિયાન ચૂંટણી યોજાઈ હતી.

આજની જીત સમગ્ર વિશ્વમાં એક તીવ્ર અને સારી રીતે સંકલિત ચૂંટણી અભિયાનનું પરિણામ હતું. વિવિધ સ્તરે દ્વિપક્ષીય સંબંધોમાં મિત્ર દેશો પાસેથી નોંધપાત્ર સમર્થન માંગવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયોગોએ યજમાન સરકારો સાથે નિયમિત સંચાર જાળવી રાખ્યો હતો.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!