GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ટીમ ઈન્ડીયાનાં આ પૂર્વ ક્રિકેટર 50 તોલા સોનાની ચેનને કારણે આવ્યા ચર્ચામાં, ફેન્સ પણ રહી ગયા દંગ

ભારતમાં પૂર્વ ઝડપી બોલર પ્રવિણ કુમાર હાલ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમણે ગળામાં ધારણ કરેલી મોટી સોનાની ચેન. જેના ફોટોઝ તેમણે સોશ્યલ મિડીયા પર શેર કર્યા છે. તેમણે પોતાના એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેને જોઈને તમામ ક્રિકેટ પ્રેમીઓ હેરાન થઈ ગયા છે.

પ્રવિણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે બહુજ ગંભીરતાથી સંજૂ બાબા. યે દેખ માં 50 તોલ. ઉલ્લેખનીય છે કે આ ડાયલોગ વર્ષ 1999માં આવેલી સંજય દત્તની ફિલ્મ વાસ્તવનો છે. જ્યારે પ્રવિણ કુમારને મોંઘીદાટ વસ્તુઓ પહેરવાનો ખૂબ શોખ છે.પ્રવિણેફોટોના કેપ્શનમાં લખ્યું છે કે બહુજ ગંભીરતાથી સંજૂ બાબા. યે દેખ માં 50 તોલ. ઉલ્લેખનીય છે કે આ ડાયલોગ વર્ષ 1999માં આવેલી સંજય દત્તની ફિલ્મ વાસ્તવનો છે. જ્યારે પ્રવિણ કુમારને મોંઘીદાટ વસ્તુઓ પહેરવાનો ખૂબ શોખ છે.

ઉલ્લેખનીય છે કે ક્રિકેચટ રમતા પહેલા પણ પ્રવિણ કુમાર મોંઘી ચેનો પહેરવાનો શોખ રાખતા હતા. 2014માં એક વખતતો વિજય હજારે ટ્રોફીની મેચ દરમ્યાન તેમની ચેન પણ ચોરી થઈ હતી. તે ચેન 250 ગ્રામની હતી. ત્યારે તે વખતે તેની કિંમત 7 લાખ રૂપિયા હતી.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!