GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ પાંખડી ધર્મગુરુને લોક અપમાં મળી રહી છે વીઆઈપી ટ્રીટમેન્ટ

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક ખાવાનું, ઠંડુ પીણું લોકઅપમાં આપી રહી છે. લોક અપમાં બેઠા બેઠા પાખંડીને તમામ સેવા મળી રહી છે. મહિલા લોકઅપમાં પ્લાસ્ટીકની કોથળીમાં કોઇ વસ્તુ આપતી હોય તેવું વીડીયોમાં કેદ થયું છે.

ઓફિસરની હાજરીમાં તમામ પોલંપોલ ચાલી રહી છે

પોલીસ સ્ટેશન ઓફિસરની હાજરીમાં તમામ પોલંપોલ ચાલી રહી છે. પોલીસે અનુયાયીને ખખડાવવાનું નાટક કર્યુ છે. સમગ્ર ઘટના બાબતે ડીસીપી ઝોન ૪ના અચલ ત્યાગી કાર્યવાહી કરવાની વાત કરી છે. દીશા નામની યુવતી અને પીએસઓ સામે જરુરી કાર્યવાહી થશે. પીએસઓને બેદરકારી બાબતે નોટીસ અપાશે. બેદરકારી બાબતે પીએસઓએ ખુલાસો કરવો પડશે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે આનંદીબેન પટેલે શરૂ કરેલી આ યોજના રૂપાણી સરકારમાં ખોરંભે ચઢી

Nilesh Jethva

વલભીપુર પંથકમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીઓમાં ઘોડાપુર, અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ

Nilesh Jethva

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!