GSTV

JDUમાંથી હાંકી કઢાયેલા પ્રશાંત કિશોરને મમતા મોકલી શકે છે રાજ્યસભા, આ છે ગણિતો

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારની પાર્ટી જેડીયૂમાંથી હાંકી કઢાયા બાદ રાજનેતા પ્રશાંત કિશોરને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો સાથ મળી શકે છે. સૂત્રો મુજબ ટીએમસીની ટિકિટ પર પ્રશાંત કિશોરને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. પ્રશાંત કિશોર ઉપરાંત દિનેશ ત્રિવેદી અને માસૂમ નૂરના નામની ચર્ચા ચાલી રહી છે. 26 માર્ચે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. સૂત્રો મુજબ મમતા બેનર્જી ઇચ્છે છે કે નવા અને યુવા ચહેરોને રાજ્યસભામાં મોકલવામાં આવે કે જેથી તે ગૃહમાં ભાજપની વિરૂદ્ધ મજબૂતીથી પાર્ટીનું વલણ રજૂ કરી શકે.

READ ALSO

Related posts

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah

કોવિશીલ્ડનો સાઈડ ઈફેક્ટનો એક વોલિયન્ટરે કર્યો દાવો, સીરમ ગ્રુપે 100 કરોડનો કર્યો માનહાનિનો કેસ

pratik shah

આંદોલન બન્યું ઉગ્ર/ દિલ્હીના પાંચેય એન્ટ્રી પોઇન્ટ ખેડૂતો કરશે બંધ, શાકભાજી-દુધની અછત શરૂ: મોદી સરકારનું શાસન હચમચી જશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!