GSTV

જો હું પ્રધાનમંત્રી બનાવવામાં મદદ કરી શકતો હોય તો આ કામ પણ હું કરી નાખું તો નવાઈ નહીં

જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરે એક નિવેદનમાં જણાવ્યુ કે, હુ કોઈને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવામાં મદદ કરી શકુ તો બિહારના નવયુવકોને મુખિયા અને ધારાસભ્ય પણ બનાવી શકુ છુ. પ્રશાંત કિશોરના આ પ્રકારના નિવેદન બાદ જેડીયુમાં ઘમાસાણ મચ્યુ છે.

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યુ હતુ કે, નીતિશ કુમારે ફરીવાર ભાજપ સાથે ગઠબંધન કર્યુ તે નિર્ણય સાથે હું સહમત નથી. આરજેડી સાથે છેડો ફાડીને ભાગવાધારી પાર્ટીમાં સામેલ થયેલા નીતિશ કુમારે ફરીવાર બિહારની જનતાનો જનાદેશ લેવાની જરૂર હતી. પ્રશાંત કિશોરના નિવેદન બાદ જેડીયુએ આ મામલે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

READ ALSO

Related posts

મારાડોનાને વિદાય આપવા આવેલા હજારો ફેન્સ સાથે પોલીસની ઝપાઝપી, દિકરીઓએ આપી અંતિમ વિદાય

Karan

રોહિત શર્મા અંગે આખરે કોહલીએ મૌન તોડ્યું, શા માટે ટીમ સાથે આવ્યો નહીં તેનો આપ્યો જવાબ

Karan

ખેડૂત આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની તૈયારીમાં પોલિસ, માંગી પરમિશન

Karan
Do NOT follow this link or you will be banned from the site!