GSTV
Home » News » જેડીયુની કાર્યકારણીની બેઠકમાં પ્રશાંત કિશોર પહોંચતા અનેક અટકળો તેજ બની

જેડીયુની કાર્યકારણીની બેઠકમાં પ્રશાંત કિશોર પહોંચતા અનેક અટકળો તેજ બની

લોકસભાની ચૂંટણી બાદ પટનામાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક મળી. આ બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, જેડીયના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર, જેડીયના વરિષ્ઠ નેતા બિશિષ્ઠ નારાયણસિંહ અને કેસી ત્યારી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં આરજેડી અનેક રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે.

બેઠકમાં પ્રશાંત કિશોર પહોંચતા અનેક અટકળ તેજ બની છે. કેમ કે, પ્રશાંત કિશોરે ગત દિવસે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. જે બાદ જેડીયુમાં ઘમાસાણ મચ્યુ હતુ. ત્યારે આ મામલે સીએમ નીતિશ કુમારે જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગે પ્રશાંત કિશોર જવાબ આપી શકે.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!