GSTV
Gujarat Government Advertisement

મમતાની જીત બાદ કેપ્ટન અમરિંદરને લાગ્યો ઝટકો, પ્રશાંત કિશોરે સંન્યાસની જાહેરાત કરતાં કેપ્ટન ફસાયા

Last Updated on May 3, 2021 by Harshad Patel

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીત બાદ પંજાબમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. બંગાળ ચૂંટણીમાં જીત બાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે સન્યાસની જાહેરાત કરી છે. પ્રશાંત કિશોરની લગભગ 2 મહિના અગાઉ જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 2 મહિના અગાઉ જ પ્રશાંત કિશોરની પોતાના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરી હતી.

પક્ષ અને વિપક્ષમાં વિરોધનો સામનો કરતા કેપ્ટન સામે નવી મુશ્કેલી ઉભી થઈ

પંજાબમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવવાની છે. પ્રશાંત કિશોરના સન્યાસ બાદ કોટકપુરા ગોળીબાર મામલે પક્ષ અને વિપક્ષમાં વિરોધનો સામનો કરતા કેપ્ટન સામે નવી મુશ્કેલી ઉભી થઈ છે. પ્રશાંત કિશોરે રવિવારે જ ચૂંટણ રણનીતિકાર તરીકે હવે કામ નહીં કરે તેવી જાહેરાત કરી હતી. જોકે આગળ શું કરશે તે અંગે તે હાલ વિચાર કરી રહ્યાં છે.

30 ધારાસભ્યોની યાદી કોંગ્રેસને આપી ટિકીટ ન આપવા કહ્યું તેનો વિરોધ થયો

પ્રશાંત કિશોરને મુખ્ય સલાહકાર બનાવ્યા બાદ તેમણે 30 ધારાસભ્યોની યાદી કોંગ્રેસને આપી હતી અને આ ધારાસભ્યોને 2022માં ટિકિટ ના આપવાની સલાહ આપી હતી. આ વાત બહાર આવતા જ કોંગ્રેસી ધારાસભ્યોએ જ તેનો વિરોધ કર્યો હતો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!