GSTV
Home » News » પ્રાંતિજઃ તમે રૂપિયા પુુરા આપો છો અને પેટ્રોલ કે ગેસ ઓછો મળે છે તો વાંચો આ ઘટના

પ્રાંતિજઃ તમે રૂપિયા પુુરા આપો છો અને પેટ્રોલ કે ગેસ ઓછો મળે છે તો વાંચો આ ઘટના

પ્રાંતિજના ખાનગી ગેસ પંપ પર વાહન ચાલકને પુરા પૈસા આપવાં છતાં ગેસ ઓછો મળતા હોબાળો કર્યો હતો. તો ગેસ પંપ માલિક દ્વારા બધુ કંપની પર ઢોરવામાં આવ્યું હતું. પંપના માલિકે મીટર કાંટામાં સેટિંગ હોવાની બુમરાણ લગાવી હતી. વાહન ચાલકોનું કહેવું છે કે અમે અવાર નવાર ગેસ પુરાવા પંપ પર આવીએ છીએ. અને અમારાં પૈસાના બદલામા પુરતો ગેસ મળતો નથી. તો બીજી બાજુ અહીં ઉભેલા ગેસ ભરનાર વ્યકિતઓ દ્વારા ઉપરના પૈસા ખુલ્લા પાંચથી આઠ રૂપિયા આપવામાં આવતાં નથી. તેવો આરોપ લગાવ્યો હતો.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!