GSTV
Home » News » પ્રાંતિજ સહિતના વિસ્તારમાં એક તરફ ધોધમાર વરસાદ, તો બીજી તરફ ગણપતિ વિસર્જનમાં ભક્તોનું ઘોડાપુર

પ્રાંતિજ સહિતના વિસ્તારમાં એક તરફ ધોધમાર વરસાદ, તો બીજી તરફ ગણપતિ વિસર્જનમાં ભક્તોનું ઘોડાપુર

પ્રાંતિજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. વરસતા વરસાદમાં પણ ગણેશ ભક્તોએ ગણપતિનું વિસર્જન કર્યુ હતુ. ભગવાન ગણેશજીને ધોધમાર વરસાદમાં પણ વિવિધ મંડળો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતુ. માત્ર અડધો કલાકમાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ખેડૂત સહિત નગરજનોમાં ખુશી જોવા મળી હતી.

 

Related posts

ધારીમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા

Pravin Makwana

નીતિનભાઈએ બજેટમાં એવી ભેટ આપી કે ગુજરાતના તમામ વેપારીઓ કરશે કાકાની વાહવાહી

Mayur

સોની વેપારી અને ભાજપના અગ્રણીની રિવોલ્વરથી ફાયરિંગ, ખાસ વ્યક્તિને જ વાગી ગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!