GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

PM માટે પ્રણવ હતા સારા ઉમેદવાર, પણ મારી પાસે કોઇ વિકલ્પ ન હતો: મનમોહન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શુક્રવારે કહ્યું કે, જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પ્રણવ મુખર્જી અપસેટ હતા. આ સર્વોચ્ચ પદ માટે મને પસંદ કરવામાં આવ્યો પરંતુ, પ્રણવ આ પદ માટે વધારે સારા ઉમેદવાર હતા. પરંતુ, મારી પાસે કોઇ વિકલ્પ ન હતો.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુસ્તક ”ધ કોલિશન ઇયર્સ” (1996-2012)ના વિમોચન કાર્યક્રમમાં બોલતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન પદ માટે પ્રણવ મુખર્જીને ખુદથી સારE વિકલ્પ ગણાવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, પ્રણવ દા પોતાની મરજીથી રાજનેતા બન્યા હતા. પરંતુ, મારું રાજ નેતા બનવું એક સંયોગ હતો. 2004માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ મને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યો તે ચોંકાવનાર હતું. પ્રણવજી અમારા પ્રતિષ્ઠિત સહયોગીઓમાંથી એક હતા. પ્રણબ મુખર્જી વડાપ્રધાન પદ માટે સારા ઉમેદવાર હતા પરંતુ, ત્યારે મારી પાસે કોઇ વિકલ્પ ન હતો.

Related posts

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર : એક લાખ કરોડનું દેવું માફ કરવાનો પ્લાન ઘડી રહી છે મોદી સરકાર

Dilip Patel

લોકડાઉન 5.0 : રૂપાણી સરકાર કેવી આપશે છૂટછાટ, જાણી લો આ છે લિસ્ટ

Nilesh Jethva

ઈકોનોમીને વેગ આપવાનો સમય Lockdownનો નહીં, PM મોદી લઈ શકે છે આ નિર્ણય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!