GSTV
Home » News » બાળકો માટે ભારતમાં લોન્ચ થયુ આ પોલ્યુશન માસ્ક, શુદ્ધ હવા માટે લાગી છે મોટર

બાળકો માટે ભારતમાં લોન્ચ થયુ આ પોલ્યુશન માસ્ક, શુદ્ધ હવા માટે લાગી છે મોટર

દિલ્હી-એનસીઆર જેવાં શહેરો માટે પ્રદૂષણ એક મોટી ચિંતાનો વિષય થઈ ગયો છે. પરિસ્થિતી એવી થઈ ગઈ છેકે, ગરમીની ઋતુમાં ઘણીવાર આકાશમાં પ્રદૂષણને કારણે ફૉગ દેખાય છે. એવાંમાં પ્રદૂષણથી બાળકોને બચાવવા માટે પ્યોરલોજીક લૅબએ એન્ટી પોલ્યૂશન માસ્ક(Prana Air Junior Mask) લોન્ચ કર્યુ છે.

Prana Air Junior Maskની કિંમત અને સ્પેસિફિકેશન

આ માસ્કમાં ચોખ્ખી હવા માટે ટુ વે મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટરમાં ત્રણ સ્પીડ કંટ્રોલ આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ અલગ અલગ સમયે  કરી શકાય છે. તેના સિવાય તેમાં 11 HEPAમાં 5 ફિલ્ટર લાગેલાં છે.

તેમાં લિથિયમ બેટરી લાગેલી છે જેને ચાર્જ કરવા માટે બ કલાકનો સમય લાગે છે અને તેની સાથે બેકઅપ 8 કલાક સુધીનો હોય છે. તેનો ઉપયોગ 5થી 15 વર્ષનાં બાળકો કરી શકે છે. તેમાં સિલિકોનની સ્ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્ટી પોલ્યૂશન માસ્કની કિંમત 3,490 રૂપિયા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!