રાત્રિ કરફયૂને લઇને પડતી તકલીફને લઇને પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છેકે રાત્રી કરફ્યુ અંગે સીએમની અધ્યક્ષતામાં મળનારી કમિટી બેઠકમાં નિર્ણય લેવાશે. જે બાદ રાત્રિ કરફયૂને લઇને કોઇ ચોક્કસ નિર્ણય લેવાશે.

મહત્વનું છેકે હાલમાં કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે અને રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કરફયૂ લાગુ કરાયેલો છે. જેથી હવે સીએમની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં રાત્રિ કરફયૂ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે. શું રાત્રિ કરફયૂનો સમય ઘટાડાશે કે રાત્રિ કરફયૂ જ ઉઠાવી લેવાશે તેના વાતને લઇને હાલમાં લોકચર્ચા ચાલી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર