રાજ્યમાં એનકેન પ્રકારે દિપડો સમાચારોમાં રહેતો હોય છે. આ પહેલા અમરેલીના માનવભક્ષી દિપડાએ લોકોની ઉંઘ ઉડાવી દીધી હતી. તો હવે ઝૂમાં એક દિપડાએ સમગ્ર રાજકોટ પ્રદ્યુમન પાર્કના ઓથોરિટીની ઉંઘ ઉડાવી દીધી છે. રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ખૂંખાર દીપડાની દહેશત જોવા મળી રહી છે. એક દિપડાએ પ્રદ્યુમન પાર્કમાં આવેલા ઝૂમાં હરણનું મારણ કર્યુ હતુ. જે બાદ દિપડો ક્યાં છુપાયો છે. તે હજુ જાણી શકાયુ નથી. અને તેને ઝડપી પાડવા માટે કવાયત શરૂ થઈ છે. રાજકોટ મહાપાલિકા અને વનવિભાગના કર્મચારીઓ દીપડાને શોધી રહ્યા છે.
READ ALSO
- ચેન્નાઈમાં પંડ્યાનો પાવર / ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચમાં હાર્દિકની ધારદાર બોલિંગ, કાંગારૂ ટીમ મુશ્કેલીમાં
- કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહ્યો છે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
- Tit For Tat! / બ્રિટેનને ભારતે આપ્યો જેવા સાથે તેવાનો જવાબ!, દિલ્હી ખાતે કરી આ મોટી કાર્યવાહી
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે