GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

15 લાખ રૂપિયા જમા કરાવી શકો છે તેવી છે આ યોજના, ટેક્સના લાભ સાથે 9250 મળશે માસિક પેન્શન

પ્રધાનમંત્રી વય વંદના યોજના સિનિયર સીટીઝન માટે બનાવવામાં આવી છે. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ સ્કીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સ્કીમમાં માર્ચ 2023 સુધીમાં રોકાણ કરી શકો છે. આ એલઆઈસીની ગેરેન્ટેડ અને નફાકારક સ્કીમમાંથી એક છે. આ સિનિયર સીટીઝન માટે ઉપલબ્ધ પેન્શન સ્કીમ છે.

કોણ કોણ કરી શકે છે રોકાણ ?

મંથલી પેન્શનનો વિકલ્પ પસંદ કરીને નાગરિકોને સ્કીમમાં 10 વર્ષ સુધી એક નિશ્ચિત કરેલા દરથી ગેરેન્ટી સાથે પેન્શન મળે છે. ઓછામાં ઓછા 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સીટીઝન્સ માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમમાં સિનિયર સીટીઝન્સ માટે શરૂ કરવામાં આવે આ સ્કીમ હેઠળ 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ એક વખતમાં નક્કી કરેલી રકમ જમા કરાવવાની રહગેશે. સ્કીમમાં ઓછામાં ઓછી 1.50 લાખ રૂપિયા જમા કરાવવા જરૂરી છે. પેન્શનર્સ તે અધિકાર આપવામાં આવ્યો છે કે, તે વ્યાજની રકમ કાં તો પેન્શન બંનેમાંથી એકને પસંદ કરે. ન્યુનતમ સમ એશ્યોર્ડ 12, 000 રૂપિયા વાર્ષિક પેન્શન માટે 1,56,658 રૂપિયા છે. જ્યારે વધારે સમ એશ્યોર્ડ 9250 રૂપિયાના માસિક પેન્શન માટે 15 લાખ રૂપિયા છે.

રોકાણ છે કરમુક્ત

યોજનામાં 60 વર્ષની ઉંમપતના વરિષ્ઠ નાગરિકો રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ માટે કોઈ સીમાં નથી. આ સ્કિમમાં ડેથ બેનિફિટ પણ છે. તે હેઠળ નોમિનીને ખરીદ મુલ્ય પાછું આપવામાં આવશે. આ સ્કીમમાં પ્રિ-મેચ્યોર વિડ્રોલ અને લોનની સુવિધા પણ મળે છે. આયકર અધિનિયમ 1961ની કલમ 80-સી હેઠળ આ યોજનામાં જમા કરાવવામાં આવેલી તમામ રકમ કરમુક્ત છે.

Related posts

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!