તબિયતમાં સુધાર બાદ પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની તાજેતરમાં જ શસ્ત્રક્રિયા કરવામા આવી હતી ગળાનું કેન્સર ડીટેક્ટ થયા બાદ તેમનું તાત્કાલીક ધોરણે ઓપરેશન કર્યા બાદ તેમની તબિયતમાં રિક્વરી જોવા મળી છે અને હવે તેઓ એકદમ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ત્યારે પ્રદિપસિંહ જાડેજાની સર્જરી બાદ તેમની તબિયતમાં થયેલા સુધારા અંગે ડો.કૌસ્તુભ પટેલે હેલ્થ બુલેટીન થકી પ્રદિપસિંહ જાડેજાની તબિયત અંગે માહિતી આપી હતી.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter