GSTV
Home » News » ‘બાહુબલી’ની સરખામણી કરવા માટે વધારવામાં આવ્યુ આ ફિલ્મનું બજેટ

‘બાહુબલી’ની સરખામણી કરવા માટે વધારવામાં આવ્યુ આ ફિલ્મનું બજેટ

ફિલ્મ ‘બાહુબલી’ની સરખામણી કરવા માટે પ્રભુદેવા અને હંસિકા મોટવાની સ્ટારર ડ્રામા ફિલ્મ ‘ગુલબકાવલી’ નું બજેટ વધારવામાં આવ્યુ છે. એસ.એસ.રાજામૌલીની ફિલ્મની બંને ભાગોમાં સફળતા પછી દેશની દરેક કૉસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મો માટે કૉમ્પિટિશન વધી ગઇ છે.

‘ગુલબકાવલી’ ના ડિરેક્ટર કલ્યાણ એસ.ની ટીમ આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ‘બાહુબલી’ની ટક્કર થઇ શકે.
પ્રભુદેવાએ કહ્યુ કે, જો અમને 10-15 મિનિટ જેવા ફૂટેજ પણ એવા મળી જાય, જે ‘બાહુબલી’ની ટક્કરમાં હોય, તો અમને ખુશી મળી જશે.” પ્રભુદેવાએ કહ્યુ કે, ‘બાહુબલી’ એ કૉસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મો માટે એક નવો ટ્રેન્ડમાર્ક સ્થાપિત કરી દીધો હતો કૉસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મોને પસંદ કરવાનો સ્તર બદલાઇ ગયો છે. ‘ગુલબકાવલી’ માં સ્પેશ્યલ ઇફેક્ટ્સ પર લગભગ 3 મહિના લાગશે, જેથી ઓડિયન્સને તેનો લાભ મળી શકે.”

પ્રભુદેવાએ રાજામૌલીની પ્રશંસા કરતા કહ્યુ કે, ”હું તેમને વર્ષોથી ઓળખું છું. તેમણે નવા ટ્રેન્ડમાર્ક કાયમ કર્યા છે. મેં તેમને ‘રાઉડી રાઠોડ’ હિન્દી રિમેક બનાવી હતી. હું ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા ઇચ્છુ છું.”

Related posts

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah

દેશમાં હાલ Face App વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવુડ સેલિબ્રેટી પણ બાકાત નથી

Path Shah

સલમાનના આ ફેને પોતાના પગ દ્વારા બનાવી ભાઈજાનની ફોટો, વીડિયો જોઈને તમે પણ થઈ જશો હેરાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!