GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પ્રભૂ વસાવાનું રિપોર્ટ કાર્ડ : ગત 5 વર્ષમાં સાંસદની કેવી રહી કામગીરી ?

વધુ એક વખત સાંસદ બનવા માટેનો મોકો પ્રભુ વસાવાને ભાજપે આપ્યો છે ત્યારે ગત ૫ વર્ષમાં પ્રભુ વસાવાની કામગીરી કેવી રહી તેની પર કરીએ નજર કોંગ્રેસનો ગઢ ગણાતી બારડોલી બેઠક પણ ર૦૧૪ની મોદી લહેરમાં તણાઇને ભાજપને ફાળે ગઇ હતી. તુષાર ચૌધરીને હાર આપીને પ્રભુ વસાવાએ ભાજપને જીત અપાવી. પ્રભુ વસાવા તુષાર ચૌધરીના જ સાથી હતા. 2007 અને 2012 એમ સળંગ બે ટર્મ માટે વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા પ્રભુભાઈની સંસદની અંદર કામગીરીની જો વાત કરીએ તો..

prabhu vasava

નેતાજીનો હિસાબ

  • પ્રભુ વસાવાની પુરી ટર્મ દરમિયાન સંસદમાં 78 ટકા હાજરી જોવા મળી હતી.
  • પાંચ વર્ષમાં પ્રભુ વસાવાએ સંસદમાં 273 સવાલો પુછ્યા હતાં.
  • પ્રભુ વસાવાએ સંસદની અંદર 19 ચર્ચામાં ભાગ લીધો હતો.
  • સંસદને મળતી ગ્રાન્ટના ઉપયોગમાં પ્રભુ વસાવાની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

કેટલી ગ્રાન્ટ વપરાઇ?

  • સાંસદે 29.64 કરોડનાં કામોની ભલામણ કરી હતી.
  • 25 કરોડનાં કામોને મંજૂરી મળી હતી.
  • ગ્રાન્ટમાંથી 22.22 કરોડ રૂપિયા એટલે કે 96.76 ટકાનો ઉપયોગ કરાયો હતો.

આ બેઠક પર આદિવાસીઓનુ પ્રભુત્વ છે. કોંગ્રેસ તેનો ખોવાયેલો ગઢ મેળવા આ વખતે એડી ચોટીનુ જોર લગાવશે. આ જોતા ભાજપ માટે અહી કપરા ચડાણ છે.

READ ALSO

Related posts

આ ભાજપ શાસિત પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી આમને સામને

Nilesh Jethva

કોરોના ક્રાઈસિસની અસર, રેલવેએ નવી ભરતી પર લગાવી દીધી રોક

Mansi Patel

ગુરૂવારનો દિવસ બિહાર માટે કાળમુખો: આકાશમાંથી વિજળી પડતા 22 લોકોના મોત, અગાઉ પણ 100ના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!