GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

પ્રભાસ કરી શકે છે નિહારીકા સાથે લગ્ન : ચિરંજીવી સાથે છે કનેક્શન

ગ્લોબલ સુપરસ્ટાર તરીકે ખ્યાતિ પામેલા અને હાલ સાહોના શૂટિંગમાં બીઝી, પ્રભાસના લગ્નની અટકળો ઘણીવાર વહેતી થઈ. આ પહેલા પ્રભાસ બાહુબલીની કો-સ્ટાર અનુષ્કા સાથે લગ્ન કરવાનો હોવાની વાતો સામે આવી હતી. જે  ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવાનો હતો, પરંતુ પ્રભાસ અને અનુષ્કા મિત્ર હોવાની વાતો ખુદ પ્રભાસે મીડિયા સામે લાવી આ સંબંધો પર પૂર્ણવિરામ મુકી દીધુ.

જો કે પ્રભાસની લેડી ફેન્સમાં તેની પોપ્યુલારિટી જોતા બાહુબલી બાદ પ્રભાસને 6000 મેરેજ પ્રપોઝલ આવ્યા હતા. આ વચ્ચે ફરી પ્રભાસ લગ્ન કરવાનો હોવાની વાતો વહેતી થઈ છે. જી હા… પ્રભાસ ચિરંજીવીની ભત્રીજી નિહારિકા સાથે ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે તેવી ગોસીપ સામે આવી છે. મીડિયાએ આ વાત જ્યારે ચિરંજીવીને પૂછી, ત્યારે તેમણે પણ આ વાતને અફવા ગણાવી હતી. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે  શું થાય તે નક્કી ન કરી શકાય. ત્યારે ભવિષ્યમાં નિહારિકા અને પ્રભાસ એકબીજાના થાય છે કે નહીં, તેનો ફેન્સને ઈંન્તેઝાર રહેશે.

Related posts

કોરોનાને પગલે વિશ્વને એટલું નુક્સાન જશે કે અહીં મીંડાં નહીં સમાય, 1.6 અબજ લોકો થશે બેરોજગાર

Dilip Patel

દેશનું અંગ્રેજી નામ ઈન્ડિયાથી બદલીને હવે આ કરો: સુપ્રીમમાં પહોંચ્યો મામલો, 2 જૂનના રોજ થશે સુનાવણી

Ankita Trada

લોકડાઉન : આ તારીખથી ફરી ધમધમશે સ્વર્ણિમ સંકુલ, સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને આપ્યો આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!