GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

Viral : આ શું! ‘બાહુબલી’ પ્રભાસને ફિમેલ ફેને જાહેરમાં ઝીંકી દીધો લાફો!, પછી જોવા જેવું થયુ

bhahubali prabhas


બાહુબલીની સફળતા બાદ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પ્રભાસની ફિલ્મ  ‘સાહો’ રીલીઝ થશે. એક્શનથી ભરપૂર ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તે લૉસ એન્જલસ જઇ રહ્યો હતો. જ્યાં તે સાહોનું શુટિંગ કરશે. આ દરમિયાન એક્ટર સાથે એક વિચિત્ર ઘટના ઘટી.’બાહુબલી’ પ્રભાસને ફિમેલ ફેને જાહેરમાં ઝીંકી દીધો લાફો છે.

babhubali prabhas

પ્રભાસને જોઇને તેની ફિમેલ ફેન કંઇક વધુ જ ઉત્સાહિત થઇ ગઇ અને તેણે ભૂલથી પ્રભાસને થપ્પડ ઝીંકી દીધી. વાયરલ થઇ રહેલા વીડિયોમાં પ્રભાસને જોતાં જ તેની એક ફેન ખુશ થઇ જાય છે. તે બાહુબલી સ્ટાર સાથે ફોટો લેવાનું કહે છે. આ દરમિયાન તે ખુશીમાં કૂદવા લાગે છે. તસવીર ક્લિક કરાવ્યાં બાદ ફિમેલ ફેન પ્રભાસને સ્પર્શવાનો પ્રયાસ કરે છે અને ફેનનો હાથ પ્રભાસના ગાલ પર જોરથી વાગે છે.

ફેનનું આવું રિએક્શન જોઇને પ્રભાસ કંઇ સમજી નથી શકતો. તે હસતાં-હસતાં પોતાના ગાલ પર હાથ ફેરવે છે અને બીજા ફેન સાથે ફોટો ક્લિક કરાવે છે.

જણાવી દઇએ કે કૉફી વિથ કરણમાં પ્રભાસે ખુલાસો કર્યો હતો કે ફેન્સને આસપાસ જોઇને તે શરમાઇ જાય છે. તે ઇચ્છે છે કે તેની ફિમેલ ફેન્સ દૂર રહીને જ તેને પ્રેમ કરે.

prabhas

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાહો બાદ  પ્રભાસ પૂજા હેગડે સાથે ફિલ્મ કરશે. આ ફિલ્મનું ડાયરેક્શન રાધા કૃષ્ણ કુમાર કરશે. આ એક લવ સ્ટોરી છે. જેનું શુટિંગ આ વર્ષે શરૂ થશે.  સાહોની વાત કરીએ તો બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે નજરે આવશે. સાહોના 2 શોર્ટ સ્નીકપીક વીડિયો રીલીઝ કરવામાં આવ્યાં છે.

Read Also

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

ITR ફાઈલ નહીં કરો તો ભરવો પડશે અધધ… દંડ, સાથે જ થઈ શકે છે જેલની સજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!