GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ફુદીનાની ચટણી નાખી બનાવો ચટપટું ત્રિરંગી પનીર

અત્યારના સમયમાં દરેકને રોજ જમવામાં નવો ટેસ્ટ જોઈતો હોય છે. અને તેમાં બાળકોને તો ખાસ.

સામગ્રી: ૨૦૦ ગ્રામ પનીર, ૧/૨ ચમચી ફૂદીનાની ચટણી, ૧/૨ ચમચી ચિલી સોસ, ૧/૨ ચમચી ટામેટાંનો સોસ, ૧ ચમચો આદુલસણની પેસ્ટ, ૧ ચમચી અથાણાંનો મસાલો, ૫૦ ગ્રામ દહીં, ૧૦ ગ્રામ ચણાનો લોટ, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો સ્વાદાનુસાર સમારેલી કોથમીર.

રીત: પનીરની ત્રણ સ્લાઈસ કાપો. દરેક સ્લાઈસ પર ફૂદીનાની ચટણી, અથાણાંનો મસાલો, ચિલી સોસ, ટામેટાંનો સોસ લગાવી એકની ઉપર એક મૂકો. દહીં વલોવી એકરસ કરો. એમાં ચણાનો લોટ, તેલ, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો મિક્સ કરો. પનીરને આ ખીરામાં પાંચ મિનિટ મેરીનેટ કરી તંદૂરમાં શેકો. કોથમીરથી સજાવો.

Read Also

Related posts

Skin care Tips : સ્કિનની આ 5 સમસ્યાઓને દૂર કરે છે ગુણકારી ફુદીનો

pratik shah

વજન ઘટાડવામાં રામબાણ ઈલાજ છે આ જ્યૂસ, નિયમિત સેવનથી આંખોની રોશનીમાં પણ થશે વધારો

Ankita Trada

હળદરવાળું દૂધ પીવાનાં અદભૂત ફાયદાઓ, શરીરનાં સ્વાસ્થ્યને રાખે છે નિરોગી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!