GSTV
India News Trending

દિગ્વિજયસિંહે કરેલા બફાટ બાદ ભોપાલમાં લાગ્યા પોસ્ટર ‘દિગ્વિજય સિંહ બંધ હો… બંધ હો…’

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે આપેલા વિવાદિત નિવેદન બાદ ભોપાલમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. ભોપાલના કેટલા મંદિર બહાર દિગ્વિજયસિંહના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો.

સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે તેમણે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ભગવો ધારણ કરી અનૈતિક કામ કરી રહ્યા છે. અને મંદિરને પવિત્ર કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. જેથી આ પ્રકારના કર્મ કરનારને સનાતન ધર્મ ક્યારેય માફ નહીં કરે. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ ભાજપે દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો છે.

READ ALSO

Related posts

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda
GSTV