GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

જૂનાગઢમાં લાગ્યા પોસ્ટરો ‘રાજેશ ચુડાસમા નહીં તો કોઈ નહીં’

Junagadh MP Rajesh Chudasama h

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નામના પોસ્ટરો લાગ્યા છે. રાજેશ ચુડાસમાનું પત્તુ કપાય તેવી શક્યતાઓ છે ત્યારે તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે. રાજેશ ચુડાસમા નહીં તો બીજુ કોઈ નહીં તેવા સૂત્રો સાથે પોસ્ટરો લાગ્યા છે. જેને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે.

ગત ટર્મમાં મોદી લહેરના કારણે સાંસદ રાજેશ ચૂડાસમા જીત્યા હતા. જે પછી તેઓ કોઈ ખાસ પ્રભાવ નથી પાડી શક્યા. જેથી આ વખતે તેમની ટિકિટ કપાવવાની શક્યતા હતી. ત્યાં રાજેશ ચૂડાસમાના નામના પોસ્ટરો લાગતા હવે તેમના નામનું સમર્થન થવા લાગ્યું છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!