GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પોસ્ટ ઓફિસ આપે છે 2 પ્રકારની ફ્રેન્ચાઈઝી, આ રીતે કમાઈ શકો છો મોટી રકમ

પોસ્ટ ઓફિસ

લોકોનુ એ સપનુ હોય છે કે, તેઓ ખુદ કોઈ બિઝનેસ શરૂ કરેં. ઈચ્છાશક્તિ મનમાં તો હોય છે, પરંતુ રોકાણ કરતા પહેલા પગલા પાછળ ખેંચી લેવામાં આવે છે. એવુ એટલા માટે કારણ કે, બિઝનેસ ડૂબી ગયો તો, મેહનતની મોટી કમાણી ખરાબ થઈ શકે છે. કોરોના સંકટના આ સમયમાં તો ઘણી કંપનીઓએ છટણી કરી દીધી છે. આ તરફ મહામારીના ડરથી લાખો લોકોને ખુદ જ નોકરી છોડી દીધી છે.

મોટી કમાણી કરી શકશો

એવામાં જો તમે ખુદનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો કો, પોસ્ટ ઓફિસની ફ્રેંચાઈઝી લઈ શકો છો. આ એક પ્રકારે ખુદનો જ બિઝનેસ છે અને તેનાથી તમે મોટી કમાણી કરી શકશો. ફ્રેંચાઈઝી લેનાર શખ્સને પોસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઈડેન્સના આધાર પર જ કામ કરવાનુ હોય છે. પોસ્ટ ઓફિસની ફ્રેંચાઈઝી 5 હજાર રૂપિયાના મામૂલી રોકાણથી મળી જાય છે.

કાઉન્ટર સર્વિસ સાથે જોડાયેલી ફ્રેંચાઈ

પોસ્ટ ઓફિસ બે પ્રકારની ફ્રેંચાઈજી ઉપલબ્દ કરે છે, જેમાં પ્રથમ આઉટલેટ ફ્રેંચાઈજી હોય છે. જ્યાપે બીજી પોસ્ટલ એજન્ટ્સ. આઉટલેટ ફ્રેંચાઈઝી કાઉન્ટર સર્વિસ સાથે જોડાયેલી ફ્રેંચાઈજી છે. જે હેઠળ આ ફ્રેંચાઈજી તે જગ્યાઓ માટે આપવામાં આવે છે, જે જગ્યાઓ પર પોસ્ટ ઓફિસ દ્વારા ડાકઘર ખોલવામાં આવી શકે નહી. એવામાં આ જગ્યાઓ પર પોસ્ટ ઓફિસની તમામ સુવિધાઓ પહોંચાડવા માટે આ ફ્રેંચાઈજીને ખોલવાની મંજૂરી આપવામા આવે છે. વાત કરીએ પોસ્ટલ એજન્ટ્સ ફ્રેંચાઈજીની તો તેની હેઠળ મુખ્ય કામકાજ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘરે-ઘરે પહોંચાડવાનુ હોય છે.

આ રીતે કરો અરજી

https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી ભરવાનુ રહેશે. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવુ પડશે. જો તમે સ્કીમ માટે યોગ્ય ઠરો છો તો, ડાક વિભાગ અને તમારી વચ્ચે એક MOU પર હસ્તાક્ષર હશે, જે બાદ તમે ફ્રેંચાઈજી મેળવી શકશો.

READ ALSO

Related posts

ફરી એકવખત સૌરાષ્ટ્ર પંથકમાં ધરા ધ્રુજી, જામનગર પંથકમાં 2.8ની તિવ્રતાનો આવ્યો ધરતીકંપ

Nilesh Jethva

દિવાળી સુધી 70 હજારને પાર થઈ શકે છે સોનુ, બુલિયન માર્કેટમાં સોનુ-ચાંદી ઓલટાઈમ હાઈ

Mansi Patel

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!