GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ રીતે મેળવો POST OFFICEની ફ્રેંચાઈઝી, સારી કમાણીની સાથે મળશે ઘણા ફાયદા

ભારતની આબાદી 138 કરોડની છે. આપણા દેશની ડાક સેવા દુનિયાની સૌથી મોટી ડાક સેવા છે. આજે પણ દેશમાં ઘણા વિસ્તાર એવાં છે જ્યાં ડાક સેવાની કમી છે. આ કમીને દૂર કરવા માટે પોસ્ટલ વિભાગ પોસ્ટ ઓફિસની ફ્રેંચાઈઝી ખોલવાની તક આપે છે. જો તમે તમારું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની ફ્રેંચાઈઝી લઈને આ અધૂરી ઈચ્છાને પુરી કરી શકો છો. પોસ્ટ ઓફિસની ફ્રેંચાઈઝી બે પ્રકારની હોય છે પહેલી આઉટલેટ અને બીજી પોસ્ટલ એજન્ટની ફ્રેંચાઈઝી. તેના માટે તમે અરજીકર્તાની ઉંમર લઘુત્તમ 18 વર્ષ હોવી જોઈએ.

તેના માટે તમારે 5 હજાર રૂપિયાની જરૂર રહેશે. 5 હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ તરીકે આપવાનાં રહેશે. ત્યારબાજ સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર જેવી સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવવાની રહેશે. તમારા કામ મુજબ, પહેલાંથી નક્કી કરેલાં હિસાબથી તમારું કમિશન નિર્ધારિત રહેશે. એટલેકે, આઉટલેટ શરૂ કર્યા બાદ ફ્રેંચાઈઝી માલિકને કમિશનનાં રૂપમાં કામણી થાય છે. આ દરેક ઉપર પોસ્ટ ઓફિસ તરફથી નક્કી કરાયેલું કમિશન આપવામાં આવશે.

આ રીતે કરો અરજી

સૌથી પહેલાં આ લિંક https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf પર જઈને ફોર્મ અપલોડ કરી ભરવાનું રહેશે. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. જો તમે આ સ્કીમને પાત્ર થઈ જાવ છો તો ડાક વિભાગ અને તમારી વચ્ચે એમઓયુ સાઈન કરાશે, ત્યારબાદ તમને ફ્રેંચાઈઝી મળી શકશે.

READ ALSO

Related posts

રેખાના બંગલામાં ચાર વ્યક્તિનો Corona રિપોર્ટ પોઝિટિવ, રેખાનો ટેસ્ટ હજુ બાકી

Arohi

વડોદરામાં ભાજપના કદાવર નેતાનું કોરોનાથી મોત, 164 વિસ્તારો રેડમાંથી ઓરેન્જઝોનમાં આવ્યા

Harshad Patel

પેટાચૂંટણીની 8 બેઠકો કોંગ્રેસ જીતશે : અહીંથી ભાજપના થશે વળતાં પાણી, જનતાના આશીર્વાદથી વિરોધપક્ષ થયો મજબૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!