GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ફક્ત 5000 રૂપિયામાં મળે છે Post Officeની ફ્રેન્ચાઈઝી, કમીશનથી આ રીતે કરો તગડી કમાણી

Post Office

જો તમે 18 વર્ષના છો અને તમને સમજ નથી આવી રહ્યું કે કોયું કામ કરવાથી તમને કમાણી થઈ શકે છે તો અમારી પાસે એક સોલ્યુશન છે. પોસ્ટ ઓફિસ (Post Office) ફ્રેન્ચાઈઝી સ્કીમ ( Post Office Franchise ) હકીકતે દેશભરમાં 1.55 લાખથી વધુ પોસ્ટઓફિસ છે. પરંતુ વધતી આબાદી વચ્ચે પોસ્ટ ઓફિસની માંગ સતત વધી રહી છે. આજ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસ ગ્રાહકોને ‘ઈન્ડિયન પોસ્ટ ઓફિસ’ની ફ્રેન્ચાઈઝી આપે છે. કોઈ પણ 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ આવેદન કરી પોસ્ટ એફિસ એટલે કે પોસ્ટ વિભાગનું આઉટલેટ પોતાના રાજ્ય અથવા શહેરમાં શરૂ કરી શકે છે.

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી દ્વારા તમને 5 હજાર રૂપિયાની સિક્યોરિટી મની આપવાની રહે છે ત્યાર બાદ કામના હિસાબથી પોસ્ટઓફિસ તમને કમીશન આપતું રહેશે. આ ઉપરાંત ફોર્મ ભરીને એક મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ પણ સાઈન કરવાનું રહે છે.

2 પ્રકારની હોય છે ફ્રેન્ચાઈઝી

ઈન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઈઝી સ્કીમ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપે છે. ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને પોસ્ટલ એજન્ટ્સ. ફ્રેન્ચાઈઝ આઉટલેટ દ્વારા તમે દેશના એ ભાગોમાં જ્યાં પોસ્ટ ઓફિસ નથી ત્યાં પોસ્ટ ઓફિસની સુવિધાઓ પહોંચાડવાની રહેશે. બીજી છે પોસ્ટલ એજન્ટ્સ દ્વારા તમારા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘરે-ઘરે પહોંચાડવાની રહેશે.

Post Office

આ કામ કરવાના રહેશે

  1. સ્ટેમ્પ અને સ્ટેશનરીનું સેલ કરવાનું રહેશે.
  2. રજીસ્ટર્ડ આર્ટિકલની બુકિંગ, સ્પીડ પોસ્ટ આર્ટિકલ અને મની ઓર્ડરની બુકિંગ કરવી
  3. પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ માટે એક એજન્ટની રીતે ઈન્શ્યોરન્સ પોલિસીને વેચવાની રહેશે. આ દરેક પર તમારે પોસ્ટ ઓફિસની તરફથી નક્કી કરેલું કમીશન આપવામાં આવશે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!