GSTV

પોસ્ટ ઓફિસ ખાતાધારકો હવે ઘર બેઠા કરી શકશે બેંન્કિગ લેણદેણ, જાણો કેવી રીતે કરશો પ્રોસેસ

Last Updated on February 4, 2020 by Ankita Trada

પોસ્ટ ઓફિસ ખાતાધારકો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) એપના માધ્યમથી સરળતાથી પોતાના બેઝિક ટ્રાન્જેક્શન પૂર્ણ કરી શકે છે. હવે IPPB થકી કોઈ પણ સરળતાથી પોતાના બેલેન્સ ચેક કરી શકો છો, પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને બીજી ઘણી નાણાકિય લેણદેણ પણ કરી શકો છો. પહેલા જે કામ પોસ્ટ ઓફિસમાં જઈને થતું હતું તેમાંથી ઘણા ખરા કામ હવે ઘરે બેઠા IPPB એપ થકી થઈ શકશે.

આ સર્વિસમાં આરડી(RD), પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ(SSA) પોસ્ટ ઓફિસની કેટલીક સેવિંગ્સ ડિપોજિટ સ્કીમ છે. IPPB આ સ્કીમ્સના ગ્રાહકોને પણ ટ્રાન્જેક્શનની અનુમતિ આપે છે. તો ચાલો જાણીએ IPPB થકી પોસ્ટ ઓફિસ PPF એકાઉન્ટમાંથી કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

IPPB થકી પોસ્ટ ઓફિસના PPF એકાઉન્ટમાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરવા

  • સૌથી પહેલા તમારે ડીઓપી સર્વિસમાં જઈને આરડી, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ અનો લોન અગેંસ્ટ આરડીમાંથી કોઈપણ એકને પસંદ કરો.
  • જો તમે તમારા PPF એકાઉન્ટમાં પૈસા જમા કરવવા માંગો છો તો, પ્રોવિડેન્ટ ફંડ પર ક્લિક કરો.
  • હવે તમારું PPF એકાઉન્ટ નંબર અને ડીઓપી કસ્ટમર આઈડી દાખલ કરો
  • જેટલી રકમ જમા કરવા માંગો છો, તેટલી રકમ દાખલ કરો અને ‘Pay’ ઓપ્શન પર ક્લિક કરો. આ એપ થકી સક્સેકફુલ પેમેન્ટ ટ્રાન્સફર થવા પર IPPB તમને સૂચના મોકલી આપશે.

ગ્રાહક IPBB બેઝિક સેવિંગ એકાઉન્ટ થકી પોસ્ટ ઓફિસના બીજા ઘણા રોકાણ વિકલ્પ પણ પસંદ કરી શકો છે અને રેગ્યુલર પેમેન્ટ કરી શકે છે. ગ્રાહક IPBB એપને પોતાના મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકો છો. જો કે, એપની ઓપરેટિંગ પ્રોસીઝર નવા અને હાજર ગ્રાહકો માટે અલગ-અલગ હશે.

નવા ગ્રાહકોને હવે માત્ર બેઝિક રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે એક વખત પોતાના નજીકના પોસ્ટ ઓફિસ જવું પડશે. એક વખત જ્યાપે તમારું ડિજિટલ સેવિગ્સ એકાઉન્ટ ખુલી જાય, ત્યારે તે પોતાના બધા જ લેણદેણ સરળતાથી ઓનલાઈન કરી શકે છે. સાથે જ હાજર રહેલા ગ્રાહકોને પોતાના એકાઉન્ટ નંબર, કસ્ટમર આઈડી અને જન્મતિથિ પોતાના રજીસ્ટાર્ડ મોબાઈલ નંબર પર નાખવી પડશે અને એક OTP મળશે. હવે તેમને એક Mpin સેટ કરી ઓટીપી દાખલ કરવો પડશે અને તેમની રજીસ્ટ્રેશન પ્રોસેર પૂરી થઈ જશે.

READ ALSO

Related posts

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!