GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સગાઈનાં સમારોહમાં લોકો નાચી અને ગાઈ રહ્યા હતા, અચાનક સ્ક્રિન પર શરૂ થયો પોર્ન વિડીયો

યુપીના ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર -4 માં સ્થિત બેન્ક્વેટ હોલમાં યોજાયેલા સગાઈ કાર્યક્રમ દરમિયાન અશ્લીલ વીડિયો પડદા પર અચાનક શરૂ થયો હતો. યુવતીના પિતાએ ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ડીજે ચલાવનાર બે યુવકો અને બેન્ક્વેટ હોલના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે

વસુંધરાની રહેવાસી પુત્રી શનિવારે બેન્કવેટ હોલમાં રિંગ સેરેમની ચાલી રહી હતી. આ સમારોહમાં કન્યા પક્ષ અને વર પક્ષનાં લોકો નાચી રહ્યા હતા અને ગાઇ રહ્યા હતા. ત્યારે આ દરમિયાન આ સ્થળ પરની સ્ક્રીન પર અચાનક અશ્લીલ વીડિયો શરૂ થયો હતો. જેના કારણે સમારોહમાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. અને આનન ફાનનમાં સ્ક્રીન બંધ કરવામાં આવી હતી. યુવતીના પિતાએ ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari

RIL AGM: ભારતમાં 5G ટેક્નોલોજી અંગે અંબાણીએ કરી મોટી ઘોષણા, જાણો શું કહ્યું

Bansari

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!