GSTV
Gujarat Government Advertisement

પોરબંદરના રાણાવાવ હાઈવે નજીક એસ.ટી.બસ ફસાઈ, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Last Updated on July 6, 2020 by pratik shah

પોરબંદર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરનાં ના રાણાવાવ હાઇવે નજીક એસ.ટી.બસ પાણીમાં ફસાઈ હતી.ઉલ્લેખનીય છે કે ગત રાત્રે વરસેલા વરસાદના લીધે પોરબંદરનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના લીધે રાણાવાવ હાઇવે પર આજે સવારે એસટી બસ ફસાઈ હતી.

રાણાવાવ હાઇવે પર આજે સવારે એસટી બસ ફસાઈ

સદનસીબે કોઈ જાન હાની સર્જાઈ નહોતી. ભારે વરસાદને કારણે પોરબંદરમાં પણ એનડીઆરએફની ટીમ પહોંચી છે. ભારે પવન અને વરસાદની આગાહીને લઇને 25 ટીમની એક એનડીઆરએફની ટુકડી રેસ્ક્યુ સહિતની જરૂરી સામગ્રી લઇને પોરબંદર પહોંચી છે, જે પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તૈનાત રહેશે. સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!