GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

‘વાયુ’ ત્રાટકશે પોરબંદરનાં કિનારે, સલામતિનાં ભાગરૂપે ચોપાટી પર જવા પ્રતિબંધ લદાયો

વાયુ વાવાઝોડું વેરાવળથી પોરબંદર તરફ ફંટાયું હોવાની વિગતો મળી રહિ છે. બીજી તરફ ઓખા અને વેરાવળની વચ્ચે વાયુ આવતીકાલ બપોર સુધીમાં ત્રાટકવાની માહિતી મળી રહિ છે. જેથી મોડી રાત્રે પોરબંદરના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉચા મોજા ઉછળતા દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ. જોકે સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તેમજ પોલીસ બંદોબસ્ત અને રેસ્ક્યુ ટીમને ખડેપગે રખાઇ છે.

વાયુ ચક્રવાત પોરબંદરના દરિયા કિનારે ત્રાટકવાનું છે જેને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. ખાસ કરીને ચોપાટી વિસ્તારમાં તંત્રએ અગમચેતીના ભાગરૂપે લોકોની અવરજવર પર રોક લગાવી દીધી છે. જેના કારણે ચોપાટી વિસ્તાર સૂમસામ જોવા મળ્યો ત્યારે ચોપાટી વિસ્તારની કેવી છે પરિસ્થિતી છે તેનો ચિતાર મેળવ્યો જીએસટીવી સંવાદદાતાએ.

READ ALSO

Related posts

પ્રિયંકા ચોપરાએ પૂર્ણ કરી આત્મકથા ‘અનફિનિશ્ડ’, પુસ્તક વિશે કહી આ વાત

Arohi

બેંકમાંથી ધિરાણ લેનારાઓ માટે આવી છે ખુશખબર, આ બધી બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડ્યું

Karan

શું કોરોનાસંકટ વચ્ચે સરકારે શાળાઓ ખોલવાની કરી તૈયારી ? અહીંયા જાણો હકીકત…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!