GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

પોરબંદરના કુતિયાણામાં મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતે આપઘાત કર્યો

પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખેડૂતે આપઘાત કર્યો હતો. મગફળીનો પાક નિષ્ફળ જવાથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિરમ મસરી ઓડેદરા નામના ખેડૂતે પાક વીમા માટે બેન્કમાંથી  લોન લીધેલી હતી. જો કે લોનની રકમ ભરપાઇ ન કરી શકતા આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે મરતા પહેલા ખેડૂતે લખેલી સ્યુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેણે પોતાના પર બેંક લોન ચાલુ હોવાનું કહ્યુ હતું. આ સાથે સરકાર ખેડૂતો માટે કંઇ કરતી નથી તેવા આક્ષેપ કરીને આત્મહત્યા કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેશ પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા આ ખેડૂતના આપઘાતને લઇને તાત્કાલિક તપાસની માંગ કરી છે. સાથે પરિવારજનોને તાત્કાલિક સહાઈ ચૂકવવાની માંગ કરી છે.

Related posts

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા આ શો થકી TV પર કરશે ડેબ્યૂ, આ અભિનેત્રીને કરશે રિપ્લેસ

Harshad Patel

26 વર્ષ પહેલા લગ્ન કરવાનો હતો સલમાન ખાન: અણીના સમયે આ અભિનેત્રીએ કહ્યું, સલમાન લગ્ન કરવાને લાયક નથી !

Pravin Makwana

બિહારમાં ભાજપને લાગશે ઝટકો, કોરોનામાં ચૂંટણી ના યોજવા માટે RJD અને LJP એકમત થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!