GSTV
Gujarat Government Advertisement

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર, ભારે વરસાદની છે આગાહી

Last Updated on July 6, 2020 by pratik shah

પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ એનડીઆરએફની ટીમ પહોંચી છે. ભારે પવન અને વરસાદની આગાહીને લઇને 25 ટીમની એક એનડીઆરએફની ટુકડી રેસ્ક્યુ સહિતની જરૂરી સામગ્રી લઇને પોરબંદર પહોંચી છે. જે પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તૈનાત રહેશે. સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે.

સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર

  • 25 ટીમ ની એક NDRF ટુકડી પહોંચી પોરબંદર
  • ભારે પવન અને વરસાદની આગાહીને લઈને NDRF પહોંચ્યું
  • આગામી સાવહેંતીના ભાગરૂપે NDRF એલર્ટ પર રખાયું
  • શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ગોઠવાશે ટીમ
  • રેસ્ક્યુ સહિતની સામગ્રીને લઈને પહોંચી ટીમ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!