GSTV
Home » News » જૂનાગઢ LRD મુદ્દે થયેલા આપઘાત કેસમાં સમાધાનમાં પડી મડાગાંઠ

જૂનાગઢ LRD મુદ્દે થયેલા આપઘાત કેસમાં સમાધાનમાં પડી મડાગાંઠ

આખરે જૂનાગઢમાં એલઆરડીમાં અન્યાય મુદ્દે આપઘાત કેસમાં કરવામાં આવેલા સમાધાનમાં મડાગાંઠ પડી છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુક ફરીવાર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને સમાધાનમાં નક્કી થયા મુજબ કાર્યવાહી ન થઈ હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. જેથી હજી સુધી લાશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ પહેલા સાંસદ રમેશ ધડુક અને રાજેશ ચૂડાસમાએ દરમિયાનગીરી કરીને સમાધાન કરાવ્યું હોવાની અને આંદોલન સમેટાયું હોવાની ચર્ચા ચાલી હતી.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur

કીવીઝ વિરુદ્ધ ઈશાંતનો ‘પંજો’, ઝહીર ખાનને પછાડીને ઘણા રેકોર્ડ કર્યા પોતાના નામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!