GSTV

ગરબા આયોજનમાં લગાવેલા મોટા સ્પીકર પવનના કારણે ધરાશાયી, પડદા હવામાં ઉડ્યા

Last Updated on September 30, 2019 by Karan

વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજન ખોરવાઈ ગયા છે. પોરબંદરમાં ચોપાટી પર ગરબા આયોજનમાં લગાવેલા મોટા મોટા સ્પીકર ભારે પરવનને કારણે ધરાશાયી થઈ ગયા. ચોપાટી ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું. ખુલ્લા મેદાનને ફરતે બાંધેલા પડદા પણ ઉડી ગયા. અને ખૂરશીઓ પાણીમાં તણાઈ ગઈ. તો ગ્રાઉન્ડમાં પણ વરસાદના પાણી ભરાઈ ગયા. ત્યારે તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી આયોજકોએ ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.

Read Also

Related posts

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!