GSTV
Porbandar Trending Uncategorized ગુજરાત

પોરબંદર/મેગા ડીમોલેશન મામલે વાતાવરણ તંગ દિલીમાં ફેરવાયું, પથ્થરમારો શરૂ થતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં

પોરબંદરમાં મેગા ડીમોલેશન ચાલી રહ્યું છે. આ મામલે વાતાવરણ તંગ દિલીમાં ફેરવાયું હતું. જિલ્લામાં ડીમોલેશનને મામલે લઘુમતી સમાજ રોષે ભરાયો હતો. આ ડીમોલેશનનો લોકો ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યા હતા. મેંમણવાળાથી મહિલાઓ તથા પુરુષોના એકઠા થઇ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ બેકાબુ ટોળાને રોકવાના પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યા હતા.

  • પોરબંદરમાં મેગાડિમોલેશન મામલે વાતાવરણ તંગ
  • મહિલાઆે અને પુરુષો એકઠા થઇ રસ્તે આવ્યા
  • ટોળું બેકાબૂ, ટીયર ગેસના ૩ રાઉન્ડ

પોલીસે વિવાદાસ્પદ વિસ્તારમાં તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો

પોલીસે વિવાદાસ્પદ વિસ્તારમાં તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જુનાગઢ પોલીસની પણ મદદ લેવામાં આવી છતાં સામા પક્ષે પથ્થરમારો શરૂ કરતા અંતે પોલીસે ટીયર ગેસના 3 રાઉન્ડ ફાયર કર્યા હતા.

READ ALSO

Related posts

દિલ્હીની AIIMS પર સાઈબર એટેકનો મામલો: હેકર્સનું પગેરું શોધવા મથામણ, NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ

Kaushal Pancholi

ભાજપ માટે ચિંતાનો વિષય! ૧૫ વર્ષનું સૌથી નિરસ મતદાન/ મોદી, વાળા, રૃપાણીના મતવિસ્તાર રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાનમાં 10 ટકા ઘટાડો

pratikshah

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi
GSTV