GSTV
Home » News » પોરબંદર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ઠકરારનું અપહરણ બાદ છરીની અણીએ લૂંટ

પોરબંદર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ઠકરારનું અપહરણ બાદ છરીની અણીએ લૂંટ

પોરબંદરના શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ઠકરારના અપહરણ કર્યા બાદ તેના પર હુમલો અને લૂંટ થયાનો આરોપ લાગ્યો છે. નયન ઉર્ફે બંટુ ગોરાણીયા સહિત છ શખ્સે અપહરણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આરોપીઓએ પરિમલ ઠકરારનુ અપહરણ કરીને છરીની અણીએ માર મારી મોબાઈલની લૂંટ ચલાવી હતી. પરિમલ ઠકરાર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કમલાબાગ પોલીસે આરોપીને ઝડપી પાડવા નાકા બાંધી કરી છે. પરિમલ ઠકરાર પોરબંદર શહેર પ્રમુખ અને રઘુવીર સેનાના પણ શહેર પ્રમુખ છે.

Related posts

વડોદરામાંથી ચોમાસાની વિદાય થઈ પણ મગરોની નહીં, વધુ એક પકડાયો

Mayur

ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરી પોલીસ ગોઠવાઈ, સુરક્ષામાં કરાયો વધારો

Bansari

ગુજરાતમાં ભાજપ માટે આવી ખુશખબર, આ મંત્રીએ 3 બેઠકો 16એ પહોંચાડી પંચાયત કબજે કરી લીધી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!