GSTV

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને મોનાંગ પટેલ સહિત ચારેય આરોપીના પોલીસે 6 દિવસના રિમાન્ડની કરી માંગ

Last Updated on August 30, 2020 by

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને મોનાંગ પટેલ સહિત ચારેય આરોપીના પોલીસે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જે માંગણીને નામદાર કોર્ટે ફગાવી દીધી છે. મહત્વપૂર્ણ છેકે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ, પુત્ર મોનાંગ પટેલ સહિત દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલની પુત્રવધૂ ફેઝૂ પટેલની ફરિયાદ બાદ ધરપકડ કરાઇ હતી.

આ સમગ્ર કેસ ઘરેલુ હિંસાનો છે. જે બાદ પોલીસે તેમાં ધમકી સહિતની કલમો ઉમેરીને વધુ કડક કાર્યવાહી કરી છે. જો કે આ કેસમાં આરોપીના રિમાન્ડ નામંજુર થયા છે.

READ ALSO

Related posts

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!