GSTV

પોપ્યુલર બિલ્ડર/ રમણ પટેલ તેમજ તેમના પરિવારજનો સામે વધુ એક ફરિયાદ નોધાઇ, પોલીસે શરૂ કરી તપાસ

પોપ્યુલર બિલ્ડરના સંચાલક રમણ પટેલ તેમજ તેમના પરિવારજનો સામે વધુ એક ફરિયાદ નોધાઇ છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ,તેમના પત્ની સહિત પરિવારના નવ લોકો સામે ચિટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદના થલતેજની ખેતીલાયક જમીન અલગ અલગ મંડળીઓના નામે કરી હતી.

રમણ પટેલ,તેમના પત્ની સહિત પરિવારના નવ લોકો સામે ચિટિંગની ફરિયાદ દાખલ

ત્યાર બાદમાં પરિવારજનોને ફાયદો કરાવવા ખોટા દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની પર જમીન પચાવી પાડી તેવા આક્ષેપ સાથે ફરિયાદ નોધવામાં આવી હતી. જ્યારે આ મામલની ગંભીરતા જોતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

સીકે નાયડુ, ગાવસ્કર અને ચેતન શર્મા વચ્ચે શું સામ્ય છે?

Mansi Patel

ગુજરાતની પેટા ચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ, સુપ્રીમ અને ચૂંટણીપંચના નિર્દેશોને રાજકીયપક્ષોએ ન ગણકાર્યા

Karan

આ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં રૂપિયા ૨૦નો ઘટાડો કર્યો, નવેમ્બરથી લાગુ થશે નવા ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!