GSTV
Gujarat Government Advertisement

ભારતનો ગરીબ આ દેશમાં જતા જ બની જાય છે અમીર માણસ, 1 રૂપિયાની કિંમત જાણી ઉડી જશે તમારા હોંશ

Last Updated on February 7, 2021 by Ankita Trada

આપણે હંમેશા પોતાના દેશમાં એક રૂપિયાના સિક્કાની કોઈ વેલ્યુ સમજતા નથી. તમે જોતા હશો કે, તમારા ઘરની કબાટમાં અહીંયા-ત્યાં એક રૂપિયાનો સિક્કો પડતો રહે છે, પરંતુ ભારતના આ એક રૂપિયાની કિંમત તમારા વિચારથી ક્યાંય વધારે મૂલ્યવાન છે. તમે વિચારી પણ શકતા નથી કે, એક રૂપિયા આ દેશ કેટલો મૂલ્યવાન છે.

અહીંયાની મુદ્રા ઘણી નબળી છે

આ દેશનું નામ વિયતનામ છે. જેની રાષ્ટ્રીય મુદ્રા ડોંગ છે. ભારતીય રૂપિયાની સરખામણીમાં અહીંયાની મુદ્રા ઘણી નબળી છે. અહીંયા અમે ઘણી વખત પોતાના દેશમાં વિચારીએ છીએ કે, એક રૂપિયાથી આજકલ કંઈ મળતું નથી. તો આ દેશમાં એક રૂપિયાને જો તમે લઈને જાવ તો લગભગ તમને ઘણુબધુ મળી શકે છે.

316.12 વિયતનામી ડોંગની બરાબ

વિયતનામની રાષ્ટ્રીય મુદ્રા ડોંગની સરખામણીએ ભારતીય મુદ્રા ઘણી મજબૂત છે. વર્તમાન સમયમાં ભારતના એક રૂપિયાની કિંમત વિયતનાનમાં 316.12 વિયતનામી ડોંગની બરાબર છે. તેથી જો તમે આ સુંદર દેશમાં વેકેશન વિતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો, તે ઘણા સસ્તા અને કિફાયતી ભાવમાં અહીંયા પ્રવાસ કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક

Damini Patel

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!