GSTV

પૂનમ પાંડેની HOT તસવીરો રહી આ વર્ષે Trending

Last Updated on January 3, 2018 by Bansari

2017નું વર્ષ પુરુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષ ઘણું ધમાકેદાર રહ્યું. અનેક સેલેબ્રિટીઓ આ વર્ષે લાઇમલાઇટમાં રહ્યાં. કોઇ પોતાની એક્ટીંગના કારણે તો કોઇ પોતાના બોલ્ડ અંદાજના કારણે. આવી જ એક એક્ટ્રેસ પૂનમ પાંડે પણ પોતાની એકટિંગના કારણે નહી પરંતુ પોતાની હોટ તસવીરોના કારણે અને પોતાના બોલ્ડ નિવેદનોના કારણે ચર્ચામાં રહી. પૂનમ પાંડે હંમેશા એટલાં બોલ્ડ નિવેદન આપતી રહેતી હોય છે, જેના કારણે તે વિવાદો વચ્ચે ઘેરાતી રહે છે. આવો જોઇએ પૂનમ પાંડેની આવી  કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો.

Something special coming out soon 😉 Guess what? ???

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

How’s the Pic? ?

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

?

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

Good Morning ?

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

Related posts

રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી 27મી જુલાઈ સુધી વધારી, કુંદ્રાએ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

Damini Patel

બૉલીવુડ / ટોવેલમાં જેકલીન ફર્નાન્ડીઝનું બેકલેસ ફોટોશૂટ, જુઓ ફોટોઝ

Vishvesh Dave

પોનોગ્રાફી કેસ / CBIએ શિલ્પા શેટ્ટીને પૂછ્યા તીખા પ્રશ્નો, બેંક અકાઉન્ટની પણ થશે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!