GSTV

પૂનમ પાંડેએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, બૉયફ્રેન્ડ સાથે શેર કર્યો ટૉપલેસ Photo

photo

સોશિયલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવા બોયફ્રેન્ડ સાથે પહેલો Photo શેર કર્યો છે. પૂનમે પોતાના બૉયફ્રેન્ડનો Photo પોતાના ફેમસ બોલ્ડ અંદાજમાં શેર કર્યો છે અને શેરિંગ સાથે જ આ Photo વાયરલ થઇ ગયો છે. પૂનમે જે Photo શેર કર્યો છે તે વધુ રિવીલીંગ છે.

photo

Photoમાં પૂનમ ટૉપલેસ નજરે આવી રહી છે અને તેનો બૉયફ્રેન્ડ તેની સાથે નજરે આવી રહ્યો છે.

photo

પૂનમના Photo પર લાખો લાઇક્સ

પૂનમે ડિઝાઇનર સ્લીપર અને લોઅર પહેર્યા છે અને તેનો બોયફ્રેન્ડ જીન્સ અને સેંડો તથા સ્પોર્ટસ શૂઝમાં જોવા મળી રહ્યો છે. પૂનમના આ Photo પર 2 લાખથી વધુ લાઇક્સ આવી છે.

photo

પૂનમના બૉયફ્રેન્ડે લૉન્ગ હેર રાખ્યા છે અને પાછળ પોની સ્ટાઇલમાં બાંધ્યા છે. જો કે બંનેની ઉમર વચ્ચેનું અંતર જોતાં કેટલાંક લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

photo

કેટલાંક લોકોએ પૂનમ દ્વારા શેર કરવામાં આવેલા આ સેન્સેશનલ Photoના વખાણ કર્યા છે ત્યાં કેટલાંક લોકો એવા પણ છે જેણે આ Photo જોઇને તેમને બાપ-દિકરીની જોડી કહી દીધાં છે.

photo

અન્ય એક યુઝરે લખ્યું કે તે તારા અંકલ જેવો દેખાય છે, તમામ લોકોએ પૂનમના બૉયફ્રેન્ડની ઉંમરને લઇને ઘણુંબધુ લખ્યું છે. જણાવી દઇએ કે પૂનમ સોશિયલ મીડિયા પર આ પ્રકારના બોલ્ડ Photo અવારનવાર શેર કરતી રહે છે.

photo

પૂનમ પાંડેએ પોતાના બૉયફ્રેન્ડ સાથે અન્ય એક તસવીર શેર કરી છે જેમાં તેના ચહેરા પર રૂમાલ બાંધેલો છે અને તેઓ કિસ કરતા નજરે આવી રહ્યાં છે. જો કે તેના ટૉપલેસ Photoને વધુ લાઇક્સ અને કમેન્ટ મળ્યા છે.

Read Also

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કંઇ થયું તો કોરોના વોરિયર્સને મળશે 25 લાખ રૂપિયા

pratik shah

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

આને કહેવાય નોકરી : પતિ-પત્ની બંને પોલીસકર્મી, મા દીકરીને લઇને બજાવે છે ફરજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!