GSTV

Photos: TVની સીધીસાદી બહુનું ગજબ ટ્રાન્સફોર્મેશન, ‘ગુજ્જુ ગર્લ’નો બોલ્ડ અંદાજ જોતા જ રહી જશો

photos

TV શોના કેટલાક રોલ એવા હોય છે જે દર્શકોના મનમાં હંમેશા માટે રહી જાય છે. આમાંથી જ એક છે પ્રતિજ્ઞા સીરિયલમાં લીડ રોલ કરનારી એક્ટ્રેસ પૂજા ગોર. સ્ટાર પ્લસની આ સીરિયલ બંધ થયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં લોકો આજે પણ એક્ટ્રેસને પ્રતિજ્ઞાના નામથી ઓળખે છે. TV એક્ટ્રેસ પૂજા ગૌર આજકાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. માલદીવ વેકેશનના અનેક Photos પૂજાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. Photosમાં પૂજાનો જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યો છે.

photos

સ્વીમીંગ પૂલમાં રિલેક્સ કરતી વખતે પૂજાએ આ પોઝ આપ્યા. Photos જોઇને સ્પષ્ટ છે કે પૂજા માલદીવ હોલી ડેને ખૂબ જ એન્જોય કરી રહી છે.

TV

આ Photosમાં પૂજા યલો અને વ્હાઇટ કલરની મોનોકનીમાં નજરે આવી રહી છે.

TV

Photos શેર કરતા તેણે લખ્યું કે, એલેક્સા સમયને અહીં જ રોકી દો. જણાવી દઇએ કે પૂજા ગૌરને TV શૉ પ્રતિજ્ઞાથી પોપ્યુલારિટી મળી હતી. આ શૉથી તે ઘર-ઘરમાં ફેમસ થઇ હતી. તેને કેરેક્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતું.

TV

પૂજા ફિલ્મ કેદારનાથમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં તે સારા અલી ખાનની મોટી બહેનના રોલમાં હતી. હાલ પૂજા યુટ્યુબ ચેનલ SITમાં નજરે આવી રહી છે.

TV

ટીવી પડદાં પર સીધી-સાદી વહૂનો રોલ કરનારી પૂજા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની તસવીરો શેર કરતી રહી છે. ટીવીથી અલગ તેની આ તસવીરો જોઈને તેના ફેન્સને પણ આશ્ચર્ય થાય છે.

TV

પૂજાએ વર્ષ 2009માં સીરિયલ કિતની મહોબ્બત હૈથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખાણ મળી ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી. આ બાદ પૂજાએ સપના બાબૂલ કા…બિદાઈ, કિતની મહોબ્બત હૈ, એક નઈ ઉમ્મીદ-રોશની જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.

આ સિવાય તેણે 2014માં રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.પૂજા ગોરે બિગ બોસ સીઝન 6માં ગેસ્ટ તરીકે પણ ભાગ લીધો હતો.પૂજા છેલ્લે કિચન ચેમ્પિયન 5માં જોવા મળી હતી, જ્યાં તેણે દર્શકોને મનોરંજન પૂરુ પાડ્યું હતું.

Read Also

Related posts

અઢી વર્ષના બાળકને દાદા દાદી સાથે રમવું ભારે પડ્યું, કેનેડાથી પરત ડોક્ટરના સંપર્કમાં આવેલા દાદીથી લાગ્યો Coronaનો ચેપ

Bansari

બોલીવુડમાં Coronaનો પગ પેસારો, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ફિલ્મના પ્રોડ્યુસરની દિકરીનો ટેસ્ટ પોઝીટીવ

Bansari

કોરોના : અમેરિકાના વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી પૂરી દુનિયાને લાગ્યો ઝાટકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!