GSTV

દિલ્હીમાં પ્રદુષણ બની રહ્યું છે જીવલેણ, લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ

Last Updated on June 29, 2019 by Mayur Vora

દિલ્હીમાં પ્રદુષણ ધીરે ધીરે જીવલેણ જેવું બની રહ્યું છે. સમગ્ર દિલ્હી અને એનસીઆર સ્મોગની ઝપેટમાં આવ્યું છે. પ્રદુષણ એટલી બધી માત્રામાં ફેલાયું છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અનેક જગ્યાએ હવાની ગુણવત્તા ખતરનાક સ્તર પર પહોંચી ગઈ છે. તાપમાન ગગડતાં લોકોને સામાન્ય ઠંડો પણ અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હીના મંદિર માર્ગ વિસ્તારમાં એક ક્વોલીટી ઈન્ડેક્ષ 707 નોંધાયો છે.

મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં હવાની ગુણવત્તા 676 રહી અને જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમની હવાની ગુણવત્તા 681 થઈ છે. આ હવાની ગણવત્તા ખતરનાક શ્રેણીમાં આવે છે. મહત્વનું છે કે ખેતરોમાં પરોલી સળગાવવાને કારણે દિલ્લીના હવામાનમાં પ્રદુષણ જોખમી બન્યું છે. તો હવે દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે પણ પ્રદુષણની માત્રામાં વધારો થશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

Related posts

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!